Comments on: શબ્દને અર્થની ખબર ક્યાં છે ?

By: Abhijeet Pandya
ધન નહિં, માત્ર તેજ કર  ભેગું ,

દીવડો  આપણો ક્યાં અમર છે ?

ઉપરોક્ત શેરમાં  દીવડો  આપણો અમર ક્યાં  છે ? કરવાથી રદીફ અને કાફીયા જળવાય છે.

જોઈલો  સૌ  નિમગ્ન છે ખુદમાં ,

અન્યની કોઈને   કયાં ફિકર છે ?

ઉપરોક્ત શેરમાં  અન્યની કોઈને  ફિકર કયાં  છે ? કરવાથી રદીફ અને કાફીયા જળવાય છે.