ગર્વથી કહુ છુ કે હુ છુ અમદાવાદી
ક્યા મલે કોઇ ને દોસ્તો મા આટલો પ્યાર,
કાઇક થાય ને મલવા આવે દોસ્તો હજાર
ક્યા આવી રીક્સા અને ક્યા આવા રસ્તા,
અહી ની રસ્ટોરન્ટ મોંધી ને પાન સસ્તા
અમદાવાદ મા જાત જાત ના લોકો વસ્તા,
દોસ્તો જોડે ટાઈમ નિકલે હસ્તા હસ્તા
ક્યા આવો વરસાદ ને ક્યા આવી ગરમી,
કોને યાદ નથી મમ્મી ના ખોલા ની નરમી
ક્યા મલે કોઇને દુકાન આટ્લી સસ્તી,
ક્યા મલે દૂકાનદારો ની આવી ગ્રાહક ભક્તી
ક્યા મલે કોઇ ને લાઇફ મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપણી અમદાવાદ ની વસ્તી
ક્યા આવી ઉત્તરાયન ને ક્યા આવી હોલી,
ફેસ્ટીવલ મા ભેગી થાય આખી દોસ્તો ની ટોલી
ક્યા આવી નવરત્ર ને ક્યા આવી દીવાળી,
ક્યા આવા દાંડીયા ને ક્યા આવા ધમાકા
ક્યા આવી cielo ને ક્યા આવી મારુતી,
ક્યા આવી લસ્સી ને ક્યા આવી જલેબી
ક્યા L.D.,HL, MG, Xaviers જેવી કોલેજો,
ક્યા GLS,JL,CN,X’aviers, Nirma જેવી સ્કૂલો
ક્યા મલે જીમખના જેવો સ્વીમીંગ પુલ,
ક્યા મલે ડ્રાઈવ-ઇન નો વીકએન્ડ
ક્યા મલે સી.જી. રોડ ની રંગીલી સાંજ,
ક્યા મલે લો ગાર્ડન ની છટાકેદાર રાત
ક્યા મલે એ ક્લબો ની મજા, ક્યા મલે એ મોડી રાતો ની મજા,
ક્યા મલે હોનેસ્ટ જેવી પાવ-ભાજી, ક્યા મલે આશોક જેવૂ પાન
ક્યા મલે freezeland જેવી કોફી,
ક્યા મલે ટેન જેવી નાન
અમદાવાદ નો રંગ નીરાળૉ,
અમદાવાદ નો ઢંગ નીરાળૉ
હોય ભલૅ એમા કૉઇ ખરાબી,
તો પણ ગર્વથી કહુ છુ કે હુ છુ અમદાવાદી
—- ગુરજરાતી મા અનુવાદ ચેતન સચાણીયા દ્વારા
June 24th, 2008 at 10:25 am
Nice Poet
June 24th, 2008 at 1:25 pm
Nirama એ સ્કૂલ નથી. પણ, હું કદાચ ભૂલ કરતો પણ હોઉં…
June 24th, 2008 at 6:07 pm
આ રમતિયાળ કવિતાના મૂળ કવિનું નામ પણ આપવું જોઇતું હતું.
June 24th, 2008 at 6:14 pm
આ કવિતા ના મુળ કવિનુ નામ જણતો ન હોવાથી એમનુ નામ આપેલ નથી, આ કવીતા મને ઇમેલ દ્વારા મળી છે. મુળ કવિના જાણતા હોવ તો જણાવવા વિનંતી.
June 25th, 2008 at 10:08 am
bhasa ni andar rupantarit karvano praytna saro 6e pan kyay koi jat no ek pan pankti o ma sandha mel besto nathi. thoda vyavashthit jod thi kadach vadhare amdavad ne banavi sakat…
June 25th, 2008 at 10:22 am
nice pic of avad
June 25th, 2008 at 2:11 pm
આ જ કવિતા, જરા વધારે સારી ગુજરાતીમાં વાંચો: http://ritesh-mehta.blogspot.com/2007/03/blog-post_07.html
February 10th, 2009 at 2:37 pm
well thats a favulous n super kavita ,
i am also an ahmedawadi but right now in usa but after reading ur kavita it
seems like oh my god thats my ahmedabad .i miss it lot .
its really nice ahmedabad is the best city to live .
February 27th, 2009 at 4:24 am
Nice poem & i am proud of amdavad
March 4th, 2009 at 7:14 pm
અમદાવાદી હોવાનો ગર્વ લેવો હોય તો રસ્તા પર પડેલા ભૂવાઓ પૂરવા દોડી જવા વિનંતી!!
August 28th, 2009 at 1:08 pm
superb poem..u r the greatest amdavadi
May 8th, 2010 at 5:59 am
Wow! what an idea ! What a concept ! Beautiful .. Amazing …