પ્રણયનો પ્રલય છે, પ્રભુનો પ્રલય છે.
તમારા વખતના, શબ્દોનો પ્રલય છે.
હ્રદયનાં જખમ તો, નયનનો પ્રલય છે.
અદા આપની તો, સમયનો પ્રલય છે.
“નિશાન” નમ્યો તો, અસરનો પ્રલય છે. -કુશલ “નિશાન” દવે.
This entry was posted on Friday, June 20th, 2008 at 2:37 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
શબ્દોનો પ્રલય છે ના બદલે શબદનો પ્રલય છે કરવાથી લ ગા ગા લ ગા ગા નો મેળ બેસે છે.
Name (required)
Mail (will not be published) (required)
Website
તમારા વખતના,
શબ્દોનો પ્રલય છે.
શબ્દોનો પ્રલય છે ના બદલે શબદનો પ્રલય છે કરવાથી લ ગા ગા લ ગા ગા નો મેળ બેસે છે.