ગુલછડી

દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ આ ખાલી મકાન છે……
- અમર પાલનપુરી

————————————————-

એક પીછું મોરનું શોધતાં શોધતાં,
છેક પહોંચી જવાયું છે ગોકુળમાં…..

- અરવિંદ ભટ્ટ

————————————————-

તારી શ્રધ્ધા લઇને બેઠો છું,
થોડો હોશહવાસ રહેવા દે…..

-અશરફ

————————————————-

રોગી થવું છે આપણે એવા જ રોગ નું,
વૈદો બધા મથ્યા કરે જેના નિદાનમાં…..

- જિગર જોષી

————————————————-

છે હ્રદયની આંખની ભાષા અલગ,
કોણ કોની આપશે ઓળખ હવે…..

This entry was posted on Monday, June 9th, 2008 at 2:45 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “ગુલછડી”

  1. Bhagvat Says:

    h fkash gfASDn klfask

Leave a Reply