Dard-E-Disco in Gujarati

Cool Clip of Dard-E-Disco in Gujarati —-

[youtube=http://www.youtube.com/watch?v=Ky3rUSVt8aQ]

—————————————————————–

એ રુપાળિ છે ગામની ગોરી
કામણગારી કુંવારી છોરી
મારા સપનામાં આવીને બોલી
તારે ત્યાં નહિ આવે મારી ડોલી

હું ડાહ્યો ડમરો, સીધો સાદો…..
ઢોલ નગારા વાગે દુ:ખનાં ડાંડિયા

દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા
દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા

ખેતરમાં લાંબા લાંબા ઝાડવાઓ ઝુલતા’તા
વાડીયે જઇને અમે કેરી આંબલિ ખાતા’તા
કોલેજમાં ગુલ્લિ મારી ગિલ્લિ ડંડા રમતા’તા
રસ્તાનાં કુતરા મારું મોઢુ જોઇને ભસતા’તા

એનો બાપો આવ્યો ….(આવવા દે)
સાથે પોલિસ લાવ્યો…( લાવવા દે )
મને ખાટ્લા ઉપર ઉન્ધો પાડી ..પાછળ માર્યા…..બે….ચાર.. ડંડા………….

દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા
દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા

G.G.C. Group
Surat

This entry was posted on Thursday, May 29th, 2008 at 2:28 am and is filed under General, ગુજરાતી વીડિઓ. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

11 Responses to “Dard-E-Disco in Gujarati”

  1. Aamar Says:

    Mind Blowing…:)

  2. કુણાલ Says:

    :D

  3. ગુજરતી કોમેડી વીડિઓ… « ગુજરાતી કવિતાઓ Says:

    [...] પહેલા “ગુજરાતી કરોળિયો” અને “ગુજરતી દર્દ એ ડિસ્કો” ના કોમેડી વીડિઓ પોસ્ટ કરેલ હતા, હવે [...]

  4. jayendra Says:

    hi
    good poem!

  5. jayendra Says:

    MAST MAZANO CHHE GAM NO CHHORO
    HAJI HAMANA FUTYO CHHE A NE MUCHCHHANO DORO
    TARA SAPANA MA NAHI AAVE RANGA RASHILO
    LAKHA TU DEKHAD TARO CHAHERO NASHILO
    CHHORI MARA DIKARA NI GALI MA TU AATA N MAR
    O CHOPATINI SATARPATAR HAKI KADISH HU BAHAR
    TU BHALE HO RASHILI, TU HO BHALE MADAMATI
    BHALE MARU NAAM LA E SHE- SHOTI BAJATI

  6. jayendra Says:

    A PURN RE VORSE SONG OF A RUPADI CHHE GAAM NI GORI

  7. Ajay Patel Says:

    Aa Gujarati video khub mast chhe mane bahu gami
    have navi kruti blog karo
    it a very nice to for our indian people helth to laughing.

  8. madhuri Says:

    khub j sarash chhe

  9. madhuri Says:

    dilma mara chhe dukhana dadiya e mast git chhe

  10. અલ્પેશ Says:

    ગુજરાતિ કવિતા ઓ બહુ સરસ લગી

    અલ્પેશ વી. દોશી

  11. અલ્પેશ Says:

    “પહેલા આસુ આવતા ત્યારે બા યાદ આવતી
    હવે આસુ આવે ત્યારે બા યાદ આવે “

Leave a Reply