કોણ પૂછે છ?

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

- કૈલાસ પંડિત

This entry was posted on Monday, May 26th, 2008 at 4:13 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “કોણ પૂછે છ?”

  1. gujaratikavita Says:

    માણસની જાત છે આ એમ તો થોડેથી સુધરવાની,
    જરુરત ના હોય તો કોણ બીજા ને પૂછે છે ?
    સ્વાર્થ ના સાથી છે હુ અને તુ બેઊ
    બુરાઇ થી ભરેલી આ દુિનયામંા કોણ ભલાને પૂછે છે ?

  2. Atul Jani (Agantuk) Says:

    ચાર લીટીમાં માણસજાતની ઓળખ આપી દીધી.

Leave a Reply