એક અરીસો રાતે ફોડી

એક અરીસો રાતે ફોડી,
બિંબ નિહાળો એને જોડી,
કોણ તમે છો? સમજણ પડશે,
ઓળખ મળશે થોડી થોડી.

- શકીલ કાદરી

This entry was posted on Monday, May 12th, 2008 at 4:58 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “એક અરીસો રાતે ફોડી”

  1. harshi Says:

    એક અરીસો રાતે ફોડી,
    બિંબ નિહાળો એને જોડી,
    કોણ તમે છો? સમજણ પડશે,
    ઓળખ મળશે થોડી થોડી.
    ખુબ જ સરસ

Leave a Reply