રોજ રાત્રે છાને ખૂણે ફૂલદાની રડે છે.
રોજ રાત્રે છાને ખૂણે ફૂલદાની રડે છે. એને એ જ સમજાતું નથી કે પોતે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે ફૂલોનું કબ્રસ્તાન બનવું પડ્યું ?
રોજ રાત્રે છાને ખૂણે ફૂલદાની રડે છે. એને એ જ સમજાતું નથી કે પોતે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે ફૂલોનું કબ્રસ્તાન બનવું પડ્યું ?
હોશમાં હું તો હતો ને રાત પીધેલી હતી મેં જ એને બસ દિવસના ઘરભણી ઠેલી હતી નિત સ્મશાનોમાં નિહાળ્યું એકસરખું દૃશ્ય મેં આગ તો છુટ્ટી હતી ને લાશ બાંધેલી હતી છત હતી આતુર ઢળવા મીણની કાયા ઉપર પણ દિવાલોની મુરાદો કેટલી મેલી હતી
વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી મેં એક નિશાની માંગી અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી, મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી… મેં એક નિશાની માંગી… મેં કરી વિનંતી કે જાગતો રહીશ હું કયાં સુધી મને કોઇ હાલરડું આપો, બાળક મનને રમવા માટે એક રમકડું આપો; ઝુલ્ફની ખુશ્બો; સ્મિતની રોનક, નયનની મસ્તી આપો, જતાં [...]
પ્રેમ એટલે શાશ્વત લાગણીઓનું અસીમ સોપાન પ્રેમ એટલે કલાત્મક ઊર્મિઓનું આવરણ પ્રેમ એટલે મૌન તરંગોને પ્રેમી તરફ પહોંચાડતું સાધન પ્રેમ અટલે ગણિત વગરનું આત્મ-સમર્પણ પ્રેમ એટલે ગહન પણ અવર્ણનીય આનંદની પરાકાષ્ઠા પ્રેમ એટલે જીવનની ગઝલ ને હર્ષઘેલી લાગણીઓથી ઓપતો પ્રેમ એટલે સમયાન્તરે વધુ ને વધુ નવપલ્લવિત થતો ઊર્મિઓનો મેળો પ્રેમ એટલે એક્બીજાંને પરસ્પર ખોવાડી દેતો [...]
હમણાં મળ્યો વિચાર, એ આગળ નહિં મળે, લખવાનું જેમાં ધાર, એ કાગળ નહિં મળે. આવી જશે સમજ, જો પહોંચવા વિશે, એકાદ-બેય ડગની ઉતાવળ નહિં મળે. આપે ભલે ને Giftમાં ચોમાસુ ધોધમાર, ધરતીને જેની Need છે, એ વાદળ નહિં મળે. ઉગતા સૂરજને જોઈને, નિરાશ થઈ કહ્યું, હમણાં સુધી હતું, એ ઝાકળ નહિં મળે. જો શક્ય હો [...]
એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું? એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું? જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું? લાગણી મારી ટકોરા બારણે પાછી વળી ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું? જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું, એક [...]
રેશમ જેવા વાળ અને નુર જેવી આંખો વાઘરણ જેવા લાગો છો હવે તો તેલ નાખો
તારી ને મારી ભવોભવની પ્રિત, તારી ને મારી ભવોભવની પ્રિત, તુ મારી ગરોડી ને હુ તારી ભીત.
તમે આવો તો મને ઠીક લાગે છે તમારા બા આવે તો મન બીક લાગે છે ને તમારા બાપુજી આવે તો મારા સ્કુટર ની કીક લાગે છે તમારી આ ઉડતી જુલ્ફોને જરા કાબુમા રાખો કંઈક ના દીલ તોડ્યા હવેતો માથામા તેલ નાખો
આમ તો તમારો ચહેરો ઠીક લાગે છે પણ કયારેક કયારેક જોતા બીક લાગે છે