કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત
કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત
તુ આવ દોસ્ત તારા સમ બહુ ઉદાસ છે રાત
કોઇ જતુ ય નથી ને કોઇ આવતું ય નથી
કોઇ છે એકલું ચોગમ બહુ ઉદાસ છે રાત
ચાલો કે ભરી એ પ્રતીક્ષા ના શ્વેત ફુલ થી
આ અંઘકારનું રેશમ બહુ ઉદાસ છે
રાત હરેક ફુલ કને જઇને હવાને પૂછ્યું કે
રડી છે કે શબનમ બહુ ઉદાસ છે રાત…
નજરે ચડી એક વાર અને પ્રેમ થઇ ગયો
સાજો હોવા છતાં હું બીમાર થઇ ગયો…….
August 24th, 2010 at 11:52 am
I realy like it.
August 28th, 2011 at 7:00 pm
જો ભૂલી ગયા હોત તે બાબત
તો જીવન ફરી સારું લાગત
ડોકાચ્યું કરો જરા પાછળ
તડપું તમારા વિના સાજન
કરું પ્રાથના ધરી દામન
ભૂલથી પણ આવે મારે આંગન
very nice sir