હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે

ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે

This entry was posted on Tuesday, March 18th, 2008 at 5:57 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે”

  1. KAJAL Says:

    Bahu saras, bahu saras.

  2. Vikant Says:

    Vaah.. Vaah… nice posts i like this blog site.

  3. chintan Says:

    આ રચના શ્રી રાજેશ વ્યાસ’મિસ્કીન’ ની છે….

Leave a Reply